Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવવું ભારત માટે મુશ્કેલ :ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો

ભારતીય ક્રિકેટ ટીમ ગણતરીના દિવસોમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે નિકળી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોએ ભારતીય ટીમને લઈ નિવેદન આપ્યુ છે કે, ભારતની વર્તમાન ટીમ જૂની ટીમ કરતા શ્રેષ્ઠ નથી. તેણે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાને પોતાની જ ધરતી પર હરાવવું ભારત માટે મુશ્કેલ છે. જો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી 350 રન બનાવી લીધા તો ભારત માટે જીતવું મુશ્કેલ બની જશે.

(8:00 pm IST)