Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પાકિસ્તાનને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ: આફ્રિદી

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ઇંગ્લેન્ડની સંસદના સદનમાં ચાલી રહેલ કાશ્મીરના મુદ્દને લઈને મોટું બાયન આપ્યું છે. ટીન કહ્યું કે પાકિસ્તાને કશ્મીરની ચિંતા ન કરવી જોઈએ કેમ તે પક્ષીતાનથી ચાર રાજ્યો નથી સંભાળ તો બીજા ક્યાંથી સંભાળશે. શાહિદના આ વિવાદિત બયાનથી ખળભળત મચી જવા પામ્યો છે.

(3:37 pm IST)