Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ટેનિસ : અજાણી ખેલાડીથી હારી સેરેના વિલિયમ્‍સ

મુંબઇ : અમેરિકી ધુરંધર સેરેના વિલિયમ્‍સ ટોપસીડ ઓપન ટેનિસના કવાટર ફાઇનલમાં હારી ગઇ ૩૮ વર્ષની સેરેનાને દુનિયાની ૧૧૬માં નંબરની ખેલાડી અમેરિકાની હી શેલ્‍હી રોજર્સ એ માત આપી પોતાની કારકીર્દીમાં ૯૬૭ ટૂરસ્‍તરની મેચ રમી ચુકેલી સેરેના અત્‍યાર સુધી ચાર વખત બહારની ખેલાડીઓથી હારી છે. છેલ્લા આઠ વર્ષમાં આ પહેલી હાર છે.

(10:55 pm IST)