Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

19મીએ વેસ્ટઇંડીઝના પ્રવાસે જનાર ભારતીય ટીમની :થશે પસંદગી :નવા ખેલાડીઓને તક મળે તેવી શકયતા

અમેરિકા અને વેસ્ટઈન્ડીઝમાં 3થી 14 ઓગસ્ટ સુધી ટી-20 અને ત્રણ મેચની વન ડે રમશે.

મુંબઈ : એમએસકે પ્રસાદના વડપણવાળી અધ્યક્ષ સમિતિ ત્રણ ઓગસ્ટ  શરૂ થઈ રહેલી વેસ્ટઈન્ડીઝ સામેની સિરિજ માટે પસંદગી સમિતિ નવા ખેલાડીઓને મોકો આપી શકે છે. વેસ્ટઈન્ડીઝના પ્રવાસે જનારી ટીમની પસંદગી 19 જૂલાઈના રોજ થશે

 . વર્લ્ડ કપ-2019માં સેમીફાઈનલ મળેલી હાર બાદ ભારતીય ટીમ હવે અમેરિકા અને વેસ્ટઈન્ડીઝમાં 3થી 14 ઓગસ્ટ સુધી ટી-20 અને ત્રણ મેચની વન ડે સીરીજ રમશે.

(11:23 pm IST)