Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

સચિન છવાયો...

વર્લ્ડકપ ફાઈનલ મેચ શરૂ થતાં પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર અને ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગન ભેગા મળ્યા હતા. બંને પ્લેયરોએ એકમેક સાથે હાથ મિલાવ્યા હતા ત્યારે જાણે એવું લાગતુ હતું કે ક્રિકેટનો આ ગોડ યજમાન ટીમના કેપ્ટનને બેસ્ટ ઓફ લક કહી રહ્યો છે.

(3:58 pm IST)