Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

હું મોર્નીંગ પર્સન નથી, સાનીયાએ ટીકટોકમાં વિડીયો શેર કર્ર્યો

તાજેતરમાં ફેડ હાટ કપ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બનનાર સાનિયા મિર્ઝાએ એક મસ્તીભર્યો ટિકટોક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં સવારે ૭ વાગ્યે જોગિંગ કરતા એક માણસને સાનિયા પૂછે છે 'તુ કેમ ભાગી રહ્યો છે? તેનો જવાબ સાંભળીને સાનિયા કેમેરા સામે જોઈને બોલે છે, 'સવારે સાત વાગ્યે..'  સાનિયા મોર્નિંગ પર્સન નથી અને તેણે પોતે કબૂલ્યું છે, 'હું પોતે સવારે મોડી ઊઠું છું.'

(1:33 pm IST)