Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

મોહમ્મ્દ શમીની પત્નીએ માંગી કોલકત્તા પોલીસથી સુરક્ષા

નવી દિલ્હી: ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મ્દ શમીની પત્ની હસીન જહાંએ કોલકત્તા પોલીસ થી પોતાની સુરક્ષા માટે પ્રોટેક્શન માગ્યું છે.

હસીન જહાંને સોશિયલ મીડિયા પર જજયારથી શમી સામે બયાન આપ્યું છે ત્યારથી ધમકી મળી રહી છે અને તે હેતુથી તેને પોલીસ સામે સુરક્ષાની માંગણી કરી છે.

(5:43 pm IST)