Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ઓસ્ટ્રેલિયા ક્રિકેટના હાઈ પર્ફોમન્સ કોચપદે ક્રિસ રોજર્સની નિમણુંક

ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનીંગ બેટ્સમેન ક્રિસ રોજર્સની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નવા હાઈ પર્ફોમન્સ કોચ તરીકે નિમણુંક કરાઈ છે, ૪૦ વર્ષના રોજર્સે ૨૦૧૫માં એશિઝ સિરીઝના અંતે ૨૫ ટેસ્ટ મેચની પોતાની કારકિર્દી પર પડદો પાડ્યો હતો અને તે ક્રિકેટ કોચીંગમાં વિવિધ ભૂમિકા ભજવી રહ્યા છે

(4:23 pm IST)