Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કોમનવેલ્થ રમતોત્સવ માટે ભારતની મહિલા ટીમની જાહેરાત : રામપાલ રાની સુકાન સંભાળશે, સવિતા વાઈસ કેપ્ટનઃ યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ

ગોલકીપર : સવિતા (વાઈસ કેપ્ટન), રજની એટીમારપુ, ડીફેન્ડર : દિપીકા, સુનિતા લાકરા, દીપ ગ્રેસ એક્કા, ગુરજીત કૌર, સુશીલા ચાનુ પુખરમબામ. મીડફીલ્ડર : મોનીકા, નમીતા ટોપ્પો, નિક્કી પ્રધાન, નેહા ગોયલ, લીલીમા મીન્ઝ, ફોરવર્ડ : રાની (કેપ્ટન), વંદના કટારીયા, લાલરેમસીયામી, નવજોત કૌર, નવનીત કૌર, પૂનમ રાની.

(4:23 pm IST)