-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
નટરાજન- સુંદરનું ડેબ્યુઃ ઓસ્ટ્રેલીયા ૨૭૪/૫
બ્રિસ્બેન ટેસ્ટ દિવસ-૧ પૂર્ણઃ લબુસેનની સદી (૧૦૮ રન) : નટરાજનને ૨, શિરાજ- ઠાકુર અને સુંદરને ૧-૧ વિકેટઃ શૈની ઈન્જર્ડ, લગભગ સમગ્ર ટેસ્ટમાં બોલીંગ નહી કરી શકે

બ્રિસ્બેનઃ સિરીઝનો અંતિમ ટેસ્ટ આજથી પ્રારંભ થયો છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લેતા પ્રથમ દિવસથી રમતના અંતે ૮૭ ઓવરમાં ૫ વિકેટે ૨૭૪ રન બનાવ્યા હતા. લબુશેને સદી ફટકારી હતી. તો આજના ટેસ્ટમાં નટરાજન અને સુંદરે ડેબ્યુ કર્યુ છે. ભારતીય ટીમને ઈજાઓ પીછો છોડતો નથી. હવે નવદીપ સૈની બોલીંગ દરમ્યાન ઘાયલ થતાં આખા મેચમાં બોલીંગ કરે તેવી શકયતા નથી. આમ, ભારતીય ટીમની બોલીંગલાઈનઅપ થોડી નબળી પડી છે.
આ અગાઉ ઓસ્ટ્રેલીયાઓ ટોસ જીતી દાવ લેતા શીરાજે કાંગારૂઓને ઝાટકો આપ્યો હતો. માત્ર ૧ રનમાં વોર્નરને પેવેલીયન ભેગો કરી દીધો હતો. બાદમાં શાર્દુલ ઠાકુરે પણ ઓપનાર હેરીસને ૫ રનના સ્કોરે સુંદરના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. સ્મિથ ૩૬ અને વેડ ૪૫ રન બનાવી આઉટ થયા હતા. તો લબુશેને ૨૦૪ બોલમાં ૯ ચોગ્ગા સાથે સદી ફટકારી હતી. તેણે ૧૦૮ રન બનાવ્યા હતા. ગ્રીન ૨૮ અને પેન ૩૮ રને નોટઆઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના યુવા બોલરોએ સારી બોલીંગનું પ્રદર્શન કર્યુ હતું. ટેસ્ટ ડેબ્યુ કરેલ નટરાજને ૨ અને વોશીંગ્ટન સુંદરે ૧ તો શિરાજ અને ઠાકુરે ૧-૧ વિકેટ ઝડપી છે.ભારતીય ટીમ ઈજાઓથી પરેશાન છે. આજે બોલીંગ દરમ્યાન નવદીપ સૈની પણ ઈજાગ્રસ્ત બનેલ. તેને હોસ્પિટલ લઈ જવાયાનું જાણવા મળેલ છે. લગભગ આખા ટેસ્ટમાં બોલીંગ કરી શકશે નહી. આવતીકાલનો દિવસ ભારતીય ટીમ માટે મહત્વનો રહેશે. બોલરોએ ઝડપી વિકેટો મેળવી કાંગારૂઓને પેવેલીયન ભેગા કરવા પડશે.
-
૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત : જામનગરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સમયે વિજયભાઈની જાહેરાત access_time 12:13 pm IST
-
કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST
-
કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST
-
કૃષિ કાયદા અંગેની સુપ્રીમકોર્ટની કમીટીથી અલગ થયા ભૂપિન્દરસિંહ માન access_time 9:51 am IST
-
SpiceJetની શાનદાર ઓફરઃ માત્ર ૮૯૯ રૂપિયામાં કરો હવાઈ યાત્રા access_time 9:50 am IST
-
ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સ માટે નોમિનેશન જાહેર : બેસ્ટ એક્ટરની કેટેગરીમાં પ્રતીક ગાંધી સામેલ access_time 10:10 pm IST
-
સંક્રાતને દિવસે બેભાન હાલતમાં પાંચના મોત access_time 12:10 pm IST
-
‘કોઇનો વાંક દોષ નથી, મારી રીતે પગલું ભરૂ છું મોબાઇલમાં વિડીયો બનાવી ધવલભાઇ જળુનો ગળાફાંસો ખાઇ આપઘાત' access_time 10:44 am IST
-
જામનગરમાં વિજયભાઇ રૂપાણીનો માસ્ક મુદ્દે વિરોધ કરે તે પહેલા ૫૦ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત access_time 1:43 pm IST
-
હળવદમાં નાઇટ વોલીબોલ access_time 12:21 pm IST
-
કોવિડ વેકસીનનું જુનાગઢમાં આગમન કલેકટર મેયરએ કર્યું સ્વાગત access_time 10:31 am IST
-
ભાવનગરના દારૂડિયા યુવાનને સુરત રેન્જ આઇજીને ફોન કરી ખોટી માહિતી આપવાનું ભારે પડ્યું access_time 9:36 pm IST
-
ખેડા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણ મિત્રોના કરુણ મોત: પંથકમાં શોકનો માહોલ access_time 12:47 am IST
-
દક્ષિણ આફ્રિકામાં અચાનક ઘરના દરવાજાની બહાર સિંહને જોઈ જતા દંપતી ચોકી ઉઠ્યું access_time 5:05 pm IST
-
સ્વીડનમાં બરફે તાંડવ મચાવતા લોકોને ઘરમાં કેદ થવાની નોબત આવી access_time 5:03 pm IST
-
ઇન્ડોનેશયામા સુલાવેસી દ્વિપમા 6.2ની તીવ્રતાનો ભૂકંપ : 7 લોકોના મોત: 100થી વધુ લોકો ઘાયલ access_time 12:20 pm IST
-
સાઇના બહારઃ શ્રીકાંતને ઇજા થતા ગેમમાંથી નિકળી ગયો access_time 4:30 pm IST
-
કોલમ્બિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બન્યા રીનાલ્ડો રુઇડા access_time 6:44 pm IST
-
વિન્ડિઝના હેડન વોલ્શ જુનિયર કોરોનાની ઝપેટમાં access_time 6:43 pm IST
-
નિયા શર્માએ ખરીદી વૈભવી કર: શેયર કર્યો વિડીયો access_time 6:42 pm IST
-
અજય સાથે ત્રીજી વખત રકુલપ્રિત access_time 10:26 am IST
-
'કહો ના પ્યાર હૈ'ના 21 વર્ષ પુરા, રિતિકે આપ્યો પ્રતિભાવ.. access_time 6:42 pm IST