Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

40 વર્ષના કુચરે મયાકોબા ક્લાસિક ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો

નવી દિલ્હી: અમેરિકાના મેટ કુચરે મયાકોબા ક્લાસિક ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 40 વર્ષના મેટે અલ કમાલિયોન  ગોલ્ફ કલન પર ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડથી પોતાની પકડ જમાવી રાખી હતી. મેટની ચાર વર્ષમાં પહેલી પીજીએ ટુર ખિતાબ છે. રિયો ઓલમ્પિકના કાંસ્ય પદક વિજેતા મેટે ટુર્નામેન્ટ 2662 સ્ટ્રોક સાથે પૂર્ણ કરી  હતી.

(3:08 pm IST)