Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સીએટ ક્રિકેટ એવોર્ડ જાહેર : વિરાટ, બુમરાહ, પૂજારા, રોહિત છવાયા

સીએટ દ્વારા ક્રિકેટ એવોર્ડ ૨૦૧૯ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર વિરાટ કોહલી, ઈન્ટરનેશનલ બોલર ઓફ ધ યર બુમરાહ, ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર ચેતેશ્વર પૂજારા તથા ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે રોહિત શર્માની જાહેરાત કરાઈ છે

(3:26 pm IST)