Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પાકિસ્તાન સામે ફોલોઓન થયું આયર્લેન્ડ

નવી દિલ્હી: આયર્લેન્ડ તેના ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન સામે ફોલોઓન થયું હતુ. પાકિસ્તાને તેની પ્રથમ ઈનિંગ ૯ વિકેટે ૩૧૦ રન પર ડિકલેર કરી હતી. જે પછી આજે ત્રીજા દિવસે આયર્લેન્ડની પ્રથમ ઈનિંગ માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ હતી. આ સાથે પાકિસ્તાને આયર્લેન્ડને ફોલોઓન કર્યું હતુ. 
 

(5:19 pm IST)