Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ફૂટબોલર નેમારને મળ્યો ફ્રાન્સના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર

નવી દિલ્હી: ફ્રાંના સર્વશ્રેષ્ઠ ખલડીના પુરસ્કારથી ફૂટબોલર નેમારનું સન્માન કરવામાં આવ્યું છે. પેરિસ સેન્ટ જર્મનના સ્ટાર ખેલાડી ફૂટબોલર નેમારને વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. ઇજાના કારણે તે છેલ્લા ત્રણ મહિનાથી ટીમના બહાર છે. દુનિયાનો સૌથી મોંઘા ખેલાડી તરીકે જાણીતા નેમારને પીએસજી માટે 20 લીગ મેચોમાં 19 ગોલ કર્યા છે. ફેબ્રુઆરીમાં પગમાં ઇજા થવાની તે ટીમની બહાર હતો.

(5:18 pm IST)