Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બેડમીંટનમાં અશ્વિની પોનપ્પા અને સિક્કી રેડ્ડીએ મહિલા યુગલમાં અપાવ્યો ભારતને બ્રોન્ઝ

નવી દિલ્હી: ભારતની અશ્વિની પોનપ્પા અને સિક્કી રેડ્ડીએ મહિલા યુગલ જોડીના કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાની જોડીને હરાવીને મહિલા યુગલમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે. ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયાને 21-19,21-19થી માત આપી હતી. બન્ને ગેમમાં ટીમોની રસાકસી જોવા મળી હતી પણ અંતે ભારતીય જોડીએ બાજી મારી લીધી હતી.
 

(6:37 pm IST)