Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મહિલા બેડમિન્ટનમાં ગોલ્ડ અને સિલ્વર પાક્કા : ફાઈનલમાં સાયના - સિંધુ ટકરાશે

મહિલા બેડમિન્ટન ફાઈનલમાં ભારતની બંને શટલર કવીન સાયના - સિંધુ આમને - સામને : ગોલ્ડ અને સિલ્વર માટે રમશે : ભારતને બંને મેડલ નક્કી

(6:39 pm IST)