Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બાર્સીલોનાએ 13મી વખત જીત્યું સ્પેનિશ સુપર કપ

નવી દિલ્હી: બાર્સીલોનાએ અંતિમ પળમાં રોમંચનક રીતે સેવિલાને 2-1થી હરાવીને 13મી વખત જીત્યું  સ્પેનિશ સુપર કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ. બાર્સીલોના માટે ફ્રાંસિસી સ્ટ્રાઈકર ઓસ્માને દેમ્બલે બીજો ગોલ ફટકાર્યો જે વિજયી ગોલ સાબિત થયો હતો જયારે સ્ટોપેજ ટાઈમમાં માર્ક આન્દ્રે તેર સ્ટેજને વિપક્ષી ટીમના ગોલને બચાણીને જીત પાક્કી કરી દીધી હતી.કિંગ કપમાં ઉપવીતેજ સેવિલાએ સારી શરૂઆત કરી હતી અને પાલબો સરબીયાએ નવમી મિનિટે ગોલ કરીને 1-0થી આગળ હતી.

(5:57 pm IST)