Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મારે સૌથી મહત્વની મેચ માટે તૈયાર રહેવાનું છે: સેરેના

નવી દિલ્હી: બાળકના જન્મ પછી બીજો ગ્રેન્ડ સ્લેમ રમી રહેલ અમેરિકાની સેરેના વિલિયમ્સ વિબલડનની ફાઇનલમાં જર્મનીની એજેલિક કૈર્બર સાથે ટક્કર લેવાની છે. વિશે સેરેનાએ જાણવું કે મારા માટે સૌથી મહત્વની મેચ છે આને તેના માટે મારી ખુબ તૈયાર રહેવું પડશે સેરેનાએ સેમિફાઇનલમાં બેલ્જીયમની જુલિયા જોજેસને 6.2,6.4થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે જયારે કૅબરે લાટવિયાની યેલેના ઓસ્ટપેકોને 6-3,6-3થી હરાવી છે. સેરેના અને કૈર્બર ફરી એકવાર સામ સામે આવવાના છે 2016માં રમેયેલ મેચમાં સેરેનાએ જીત મેળવી હતી.

 

(3:39 pm IST)