Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

આપણા બેડમીન્ટન સ્ટાર ખેલાડીઓનો પરાજય

પી.વી.સિંધુનો રેચનોક ઇન્ટેનન સામે ૨૧-૧૮,૧૭-૨૧,૧૨-૨૧થી પરાજય થયો હતો. ત્યાર પછી ડબલ્સની મેચમાં શ્રુતિ મિશ્રા અને સિમરન સિંધીની જોન્કોલ્ફાન કિટિથારાકુલ અને રવિન્ડા પ્રાજોન્ગ્જાઇ સામે ૧૬-૨૧, ૧૩-૨૧ થી હાર થઇ હતી, ત્યાર પછી આકાર્શી કશ્યપનો સિંગલ્સમાં પોર્નપોવી ચોચુવોન્ગ સામે ૧૬-૨૧, ૧૧-૨૧થી પરાજય થયો હતો. થાઇલેન્ડનો ૩-૦થી વિજય થયો હોવાથી બાકીની બે મેચ અર્થહીન હોવાથી નહોતી રમાઇ.(૩૯.૪)

 

(4:22 pm IST)