Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જોકોવિચને આંચકો : ૧૦૯મી રેન્કના ખેલાડીઓ હરાવ્યો

પૂર્વ નં. ૧ ટેનિસ સ્ટાર અને પાંચ વખત ચેમ્પિયન બનેલા નોવાક જોકોવિચ  અપસેટનો શિકાર બન્યો છે. ૧૦૯માં કવાલીફાયર ક્રમાંકિત ખેલાડી જાપાનના ટારો ડેનિયલે ૬-૭ (૩-૭), ૬-૪, ૧-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૨ વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બનેલા જોકોવિકનો આ વર્ષનો બીજો મુકાબલો હતો : આ અગાઉ તેનો ઓસ્ટ્રેલિયન ઓપનમાં દક્ષિણ કોરીયાના સુનહાયોગે હરાવ્યો હતો.

(3:41 pm IST)