Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મિયામીમાં યોજાનાર સ્પેનિશ લીગ મેચમાં રમવાનો ઇન્કાર કર્યો બાર્સીલોનાએ

નવી દિલ્હી: બારસીઓલોનાએ ગીરોના સામે મિયામીમાં આવતા વર્ષે 26 જાન્યુઆરીના રમાયાર સ્પેનિશ લીગ મેચમાં રમવાનો ઇન્કાર કર્યો છે બોર્ડે બેઠક મેચ નહીં રમવાનો  નિર્ણય લીધો છે. ક્લબના નિર્દેશકે કહ્યું કે તેને અમેરિકામાં રમનાર સ્પેનિશ લીગ મેચથી હટી જવાનો નિર્ણય લીધો છે કેમ કે અમેરિકામાં સ્પેનિશ લીગના મેચ રમવા માટે તેમેને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને આથી નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:27 pm IST)