Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

13મી સબ જુનિયર વુમન બોક્સિંગ સ્પર્ધામાં પહેલી વખત જીત્યું ફરીદાબાદ

નવી દિલ્હી: દ્રોણચાર્ય બોક્સિંગ કલબે એક વાર ફરી પોતાના જિલ્લાનું નામ રોશન કર્યું છે. દ્રોણાચાર્ય બોક્સિંગ કલબીબી છોકરીઓએ 13મી સબ જુનિયર વુમન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં વિજેતા બનીને પહેલી વખત ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. 6થી 11 ડિસેમ્બર સુધી ચૌધરી દેવીલાલ સ્ટેડિયમ, ગુરુગ્રામમાં આયોજિત 13મી સબ જુનિયર વુમન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં દ્રોણાચાર્ય બોક્સિંગ ક્લબની છોકરીઓએ 3 ગોલ્ડ,4 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, પહેલી વખત ટ્રોફી મેળવીને ફરિદાબાદની છોકરીઓએ સાબિત કરી બતાવ્યું છે તે કોઈના થી કમ નથી.

 

(6:25 pm IST)