Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મહિલા ક્રિકેટના પૂર્વ કોચ પોવરે ફરી કરી આ જ પદ માટે અરજી

નવી દિલ્હી: ટી20 કપ્તાન હરમનપ્રિત કોર અને ઉપક્પ્તાન સ્મૃતિ મધના દ્વારા મળેલ સમર્થનના પછી રમેશ પોવરે એકવાર ફરી મહિલા ક્રિક્ટ ટીમના કોચ પદ માટે આવેદન કર્યું છે, મહિલા કોચ તરીકે પોવારનો વિવાદાસ્પદ કાર્યકાળનો 30 નવેમ્બરના પૂરો થયો હતો અને બોર્ડ દ્વારા નવા કોચ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં પૂર્વ કોચ પોવરે પણ ફરી થી પદ માટે અરજી કરી છે.

 

 

(6:24 pm IST)