Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

સાઉથ કોરિયામાં શિયાળુ ઓલમ્પિક-2018ની મશાલ રિલેનું રોબોટના હાથે ઉદ્ઘાટન

નવી દિલ્હી:આવતા વર્ષના પ્રારંભે સાઉથ કોરિયાના પ્યેઓન્ગચાંગ શહેરમાં શિયાળુ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવશે. જેની મલાશ રિલે શરૃ થઈ ચૂકી છે. ટેક્નોલોજીના વિકાસ માટે જાણીતા સાઉથ કોરિયામાં યોજાઈ રહેલા શિયાળુ ઓલિમ્પિકની રિલેમાં એક રોબોટે મશાલ રિલેને આગળ ધપાવી હતી. આ રોબોટનું નામ ડીઆરસી-હ્યુબો રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટી ઓફ કેર્લિફોર્નિયાના પ્રોફેસર ર્ડો. ડેનિસ હોંગે ડીઆરસી-હ્યુબોની મશાલને પ્રગટાવી હતીી, જી પછી હ્યુબોએ મશાલ રિલેને આગળ ધપાવી હતી.

(5:23 pm IST)