Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ન્યુઝીલેન્ડનો ૨૪૦ રને ભવ્ય વિજય

હેમીલ્ટન ટેસ્ટમાં વિન્ડીઝને ૨૪૦ રને પછાડતુ ન્યુઝીલેન્ડ : ૪૪૪ રનના આપેલા જંગી ટાર્ગેટ સામે વેસ્ટ ઈન્ડિઝ ૨૦૩ રનમાં ઓલઆઉટ : રોસ્ટોન ચેસના ૬૪ રન સિવાય તમામ બેટ્સમેનો ફેઈલ : નિલ વેગનારને ૩, સાઉથી - બોલ્ટ અને સેન્ટેનરને ૨-૨ વિકેટો.

(11:56 am IST)