Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

સરકાર મંજૂરી આપે તો શકય છે ભારત અને પાકિસ્તાનની સિરીઝ

ભારતીય ક્રિકેટ બોર્ડની બેઠકમાં કાર્યકારી સેક્રેટરી અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે સરકાર મંજૂરી આપે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ શકય છે, રાજકીય કારણોસર પાકિસ્તાન સામે કોઈ પણ સીરીઝનું આયોજન કરવામાં નથી આવ્યુ.(૩૭.૨)

(11:55 am IST)