Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

૨૦૧૮ ભારતમાં સ્પોટ્ર્સનું વર્ષ

સ્પોટ્ર્સ પ્રધાન રાજયવર્ધનસિંહ રાઠોરે જાહેરાત કરી હતી કે આગામી ૨૦૧૮ ભારત સ્પોટ્ર્સનું વર્ષ છે : આવતા વર્ષે કોમનવેલ્થ રમતોત્સવ, એશિયાડ અને વર્લ્ડકપના ત્રણ મહાકાય કાર્યક્રમ માટે તૈયારી કરી રહેલા હોકી ઈન્ડિયાનો તમામ ખર્ચ ઉપાડશે

(11:48 am IST)