Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જિમ્નેસ્ટિક ચેમ્પિયન બની ચિયરગર્લ

રિયો ઓલિમ્પિકસની જિમ્નેસ્ટિકસની સ્પર્ધામાં દીપા કર્માકર જેમાં ચોથા ક્રમાંકે આવી હતી એમાં વિવિધ સ્પર્ધામાં કુલ ચાર ગોલ્ડ મેડલ જીનતારી અમેરિકાની સિમોન બાઇલ્સ નેશનલ ફુટબોલ લીગની એક મેચ દરમ્યાન ગઇ કાલે ચિયરલીડર બની હતી. જોકે તે જે ટીમને સપોર્ટ કરતી હતી એ આ મેચ હારી ગઇ હતી, પરંતુ લોકોએ ચિયરલીડર ગર્લ તરીકે તેને પૂરેપૂરા માર્ક આપ્યા હતા.

(10:50 am IST)