Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

હું જો ક્રિકેટર ન હોત તો આફ્રીકામાં મજુર હોતઃ મુનાફ પટેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી શનિવારે નિવૃતિ જાહેર કરનાર પૂર્વ પેસર મુનાફ પટેલે કહ્યું કે જો તે ક્રિકેટર ન હોત તો આફ્રીકામાં કોઇ કંપનીમાં મજુરી કરતો હોત. એમણે કહ્યું હું ટાઇલ્સની સફાઇ અને તેને વ્યવસ્થિત કરતો હોત. મે આટલા લાંબા સમય સુધી ક્રિેકેટ રમીશ તે બાબતે વિચાર્યુ ન હતુ.

 

(11:09 pm IST)