Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પ્રો કબડ્ડી લીગ-6માં દિલ્હીએ જયપુરને 11 અંકથી આપી માત

નવી દિલ્હી: દબંગ દિલ્હીએ પોર કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનમાં રવિવારે રમાયેલ મેચમાં જયપુર પિન્ક પેન્થર્સને 40-29થી હરાવીને જીત મેળવી હતી. બીજી અન્ય મેચમાં હરિયાનાએ યુ મુમ્બાને 35-31થી હરાવ્યું હતું. યુ મુમ્બાને તેના હોમ લેન્ડમાં બીજી હાર મળી છે. જયારે જયપુરની નવ મેચમાં સાતમી હાર છે.

 

(4:50 pm IST)