Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોમનવેલ્થ ગેમ્સ :બેડમિંગટન સ્પર્ધામાં ભારતીય ટીમના તમામ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

ગોલ્ડ કોસ્ટ :કોમનવેલ્થ ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધામાં તમામ ભારતીય શટલરો ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચી ચુક્યા છે જેમાં સાઇના નેહવાલ, પી.વી. સિંધુ, મહિલા સિંગલ્સમાં રુથવિકા ગાડએ મહિલા સિંગલ્સમાં જયારે વિશ્વ ન,1 શ્રીકાંત કિદમ્બી અને એચ.એસ. પ્રણય પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ્સમાં જગ્યા બનાવી છે આ ઉપરાંત, કુલ ત્રણ ભારતીય જોડી ત્રણ ટીમોની સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચી હતી.

 

 

(11:28 pm IST)