Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોમનવેલ્થમાં ૧૩ ખેલાડીઓ ગૂમ : કોઈ ભાળ નથી : તપાસ ચાલુ

ગોલ્ડકોસ્ટ : કોમનવેલ્થ ગેમ્સમાં કેમરૂનના આઠ ખેલાડીઓ બાદ હવે આફ્રિકાના પાંચ ખેલાડીઓ ગૂમ થયાની ભારે ચર્ચા છે. આયોજકોએ કહ્યુ કે રવાડા અને યુગાંડાના ખેલાડીઓ પણ ગૂમ છે જયોર સીયરા લિયોનના સ્કવોશના ખેલાડીઓની પણ કોઈ ખબર નથી. રાષ્ટ્રીયમંડળ ખેલ મહાસંઘના મુખ્ય કાર્યકરી ડેવિડ ગ્રેવેમબર્ગે કહ્યુ કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. જેની પાસે વિઝા છે તેઓ રોકાઈ શકે છે. પણ જેઓ પાસે વિઝા નથી તેઓ રોકાઈ શકતા નથી.

(3:57 pm IST)