Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

જાડેજાએ પ્રેકટીસ શરૂ કરી

ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઈજા પામેલા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બે મહિના બાદ બૅન્ગલોરની એનસીએમાં નેટ-પ્રેકિટસ શરૂ દીધી છે. તે આઈપીએલમાં ચેન્નઈની ટીમ વતી રમતો જોવા મળશે. પોતે બૅટિંગ અને બોલિંગની પ્રેકિટસ કરી રહ્યો હોવાનો વિડિયો જાડેજાએ પોતાના ટ્વિટર-એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

(3:15 pm IST)