Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

વિરાટ-અનુષ્કાની દિકરી વામિકા બે મહિનાની થઇ

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી રેઈનબો કેકની તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તેણે લખ્યું હતું કે, 'અમને બે મહિના મુબારક'.

(3:14 pm IST)