Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

જય હો... ભારતની મહિલા પહેલવાન નવજોત કૌર વર્લ્ડમાં બીજા સ્થાને

એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ જીતનાર મહિલા પહેલવાન નવજોત કૌર તેના શાનદાર પ્રદર્શનના લીધે વર્લ્ડ કુસ્તીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે, ફિનલેન્ડની યુરોપીય ચેમ્પિયન પેત્રા ઓલી પ્રથમ સ્થાને છે

 

(11:44 am IST)