Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વોર્નર ઈન્જર્ડઃ બીજો ટેસ્ટ રમી નહી શકે તો ખ્વાજા ઓપનિંગ કરશે

નવીદિલ્હીઃ  વિડ વોર્નરને ફાસ્ટ બોલર માર્ક વુડના બોલ પર ઈજા થઈ હતી,  તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો.  તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે જો ઓપનર ડેવિડ વોર્નર ઈજાના કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં તો તેની જગ્યાએ ઉસ્માન ખ્વાજાને તક મળી શકે છે.

(3:05 pm IST)