Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

હિટમેન રોહિત શર્મા ફીટ : ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી

ટેસ્ટ સીરીઝ અગાઉ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે : સ્ટાર ઓપનર રોહિત શર્માએ ફીટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે : નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા રોહિતને ફીટ જાહેર કરવામાં આવ્યો છે : હવે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ શકશે : રોહિત ઓસ્ટ્રેલિયામાં કેટલાક નિયમોને કારણે પ્રથમ બે ટેસ્ટ નહિં રમી શકે પરંતુ છેલ્લા બે ટેસ્ટ રમી શકશે

(3:36 pm IST)