Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

આ યુવા ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોતથી શોકાગ્રસ્ત ક્રિકેટજગત

નવી દિલ્હી: ક્રિકેટ મેદાન પર અનેક અહ્નોનીના લીધે ક્રિકેટરોએ જીવ ગુમાવવો પડે છે એવા વધુ એક ભારતીય ક્રિકેટરનું નામ લિસ્ટમાં સામેલ થયું છે રેલવે વિભાગની ટીમ માટે રમી રહેલ એક યુવા ક્રિકેટરનું ભૂપાળમાં મેદાન પર કાર્ડિયેક રેરસથી મોત થયું છે જેના લીધે ક્રિક્ટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ક્રિકેટરનું નામ અરવિદ માનિટીને મેદાન પર કાર્ડિયેક એટેક આવ્યો હતો.

 

(6:00 pm IST)