Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બિગ બૈશ લીગમાં સિક્કાને બદલે આમ ઉછળવામાં આવશે ટોસ

નવી દિલ્હી: ક્રિકેટના દરેક પ્રરૂપમાં મેચની શરૂઆત પહેલા બેટિંગ અને બોલિંગ માટેની પસંગી કરવા માટે ટોસ ઉછાળવામાં આવે છે જેમાં સિક્કાનો ઉપયોગ થાય છે. પણ ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય બિગ બૈશ લીગમાં ટોસ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીગમાં સિક્કા ને બદલે હવે નેટ ઉછાળીને ટોસ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં બેટ ઉછાળવાની યુક્તિ જૂની હતી પહેલા પણ અહીંયા રમાવડાવામાં આવતી મેચમાં બેટનો ઉપયોગ કરવમાં આવતો હતો.

 

(5:54 pm IST)