Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બટલરે ચાહકોની આગાહી અક્ષરશઃ સાચી પાડી

જોસ બટલર બેટિંગ દરમ્યાન અક્ષર પટેલ સાથેની ટકકરથી બચવા તેની ઉપરથી કૂદ્યો હતો. અક્ષરને ૪ ઓવરમાં ૩૦ રનમાં એકેય વિકેટ નહોતી મળી. બટલર હિટ જશે તો ઈંગ્લેન્ડ જીતશે જ એવું સોશ્યલ મીડિયામાં બે દિવસથી કહેવાતું રહ્યું હતું.

(3:19 pm IST)