Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સીએસકેને ચેયરઅપ કરવા પહોંચી ઢીંચક પૂજા: ધોનીને ડેડિકેટ કર્યું આ ખાસ ગીત

નવી દિલ્હી: પોતાના ફંકી સ્ટાઈલથી પ્રસિદ્ધિ મેળવી ચૂકેલ ઢીંચક પૂજાએ એક ગીત  રિલીઝ કર્યું છે. 'સેલ્ફી મેને લે લી આજ' અને દિલો કે શૂટર મેરા સ્કૂટર જેવા રેમ્પ સોન્ગ પછી હવે તેને આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ગીત ગયું છે. આ ગીતમાં ટીન ચેન્નઈ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીને ડેડિકેટ કર્યું છે. આ ગીતના શબ્દો છે 'જીતેંગે ભી જીતેંગે ચેન્નઈ સુપર કિંગ્સ, હર બોલ કો પિતેગે ચેન્નઈ સુપર કિંગ. આ ગીત ખુબ ઝપડથી યુટ્યુબ પર પોપ્યુલર થયું છે.

(4:42 pm IST)