Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મહિલા રનર હિમા દાસ ફાઈનલમાં

ભારતની હિમા દાસ ૪૦૦ મીટરની મહિલાઓની ફાઈનલ માટે કવોલીફાય થઈ છે. સેમી ફાઈનલમાં તેણે ૪૦૦ મીટરનું અંતર ૫૧.૩૩ સેકન્ડમાં કાપ્યુ હતું. હિમા દાસે પોતાના શાનદાર પ્રદર્શનથી તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

(4:26 pm IST)