Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કેવા દુખાવાને અવગણીને જીત્યો ગોલ્ડ શૂટર હિના સિદ્ધુનો વિજય બાદ ખુલાસો

શૂટીંગની ૨૫ મીટર પિસ્ટલ ઈવેન્ટમાં ૩૮ના સ્કોર સાથે બનાવ્યો નવો રેકોર્ડ, રવિવારે ૧૦ મીટર એર પિસ્ટલની ફાઈનલ દરમિયાન હાથની પહેલી આંગળીની નસમાં થઈ હતી ગંભીર સમસ્યા

(4:24 pm IST)