Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હોળીના રંગે રંગાયા ક્રિકેટર્સ : દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

દેશભરમાં ગઈકાલે ઉજવાયેલા રંગોના તહેવાર હોળીને ક્રિકેટ જગતના દિગ્ગજ પ્લેયરોએ પોતપોતાના પરીવાર સાથે ઉજવ્યો હતો અને ચાહકોને આ પર્વની શુભેચ્છા આપી હતી. એક બાજુ પંડ્યા બ્રધર્સના નામે જાણીતી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ભાઈઓની જોડીએ, તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના ગબ્બર કહેવાતા શિખર ધવને પરીવાર સાથે હોળી રમીને ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

(3:55 pm IST)