Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બાંગ્લાદેશના સ્પીનર મોશર્રફ હુસેનને બ્રેઇન ટયૂમર

બાંગ્લાદેશ તરફથી પ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમનાર સ્પિનર મોશર્રફ હુસેનને બ્રેઇન ટયુમર થયુ છે. ૩૭ વર્ષીય હુસેન આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમીયર લીગ (બીપીએલ) દરમ્યાન બેહોશ થઇ ગયા હતા જે પછી એમને મેડીકલ ચેક અપની સલાહ આપવામા  આવી હતી. બીપીએલમા કોમિલા વિકટોરિયન્સથી રમવાવાળા હુસેનએ જણાવ્યું હતુ કે એમનું ઓપરેશન સિંગાપુરમા થશે.

(10:37 pm IST)