Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

પ્રથમ વખત વન ડેના ઇતિહાસમાં ૩પ૦ થી વધુનો સ્કોર બનાવવા છતાં ભારત હાર્યુ

ઓસ્ટ્રેલિયાએ રવિવારના ચોથા મેચમાં ભારત વિરૂદ્ધ ૩પ૯ રનોનું લક્ષ્ય હાંસલ કરી વન ડે મા સૌથી મોટા રન ચેજ પુરો કર્યો. જયારે પ્રથમ વખત છે જયારે વન ડે માં ૩પ૦+  વધુનો સ્કોર કરવા છતા ભારતને હાર મળી.આ પહેલા ર૩ વખત (પ્રથમ બેટિંગ) ભારતએ ૩પ૦+ નો સ્કોર બનાવી જીત મેળવી હતી.

(10:36 pm IST)