Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ફિનલેન્ડ બોકિસંગમાં ભારતના કવિન્દરસિંહે જીત્યો ગોલ્ડ

કવીન્દરસિંહ બિશ્ટે (૫૬ કિલો કેટેગરી) ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા ભારતના બોકસર શિવ થાપા (૬૦ કિલો કેટેગરી), ગોવિંદ સહાની (૪૯ કિલો કેટેગરી), મોહમ્મદ હુસૈમુદ્દીન (૫૬ કિલો કેટેગરી) અને યુથ ઓલિમ્પિકસના ગોલ્ડ મેડલીસ્ટ દિનેશ ડાગરે (૬૯ કિલો કેટેગરી) સિલ્વર મેડલ જીતીને ફિનલેન્ડમાં ૧૫ રાષ્ટ્રોની ૩૮મી ઈન્ટરનેશનલ બોકસીંગ ટુર્નામેન્ટનો સફળતાપૂર્વક અંત લાવ્યા હતા.

(3:21 pm IST)