Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હાર્દિકે બોલીંગમાં થોડી ઝડપ વધારવાની જરૂર : કલુઝનર

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ કલુઝનરે કહ્યુ કે ભારતના હાર્દિક પંડ્યામાં એક સારા ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા છે, તેણે બોલીંગમાં થોડી ઝડપ વધારવાની જરૂર છે. હાર્દિકે ટૂંકી કારકિર્દીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યુ છે, વન-ડે અને ટી-૨૦માં હાર્દિકનું પર્ફોમન્સ વખાણવા લાયક છે.

(12:47 pm IST)