Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમે ઓસ્ટ્રેલિયામાં ફકત મેચ જીતવા નહિં પણ સિરીઝ જીતવા આવ્યા છીએ : વિરાટ

ભારતીય ટીમ વધુ સારૂ રમી અને જીતની હક્કદાર બની : અમે હાર વિશે વિચાર્યુ ન હતું : જીતમાં બધાનું યોગદાન : ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા અને જીત્યા : આજની જીત ખૂબ જ અહમઃ બોલરોએ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યુ : પહેલી ઈનિંગમાં બેટ્સમેનોએ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યુઃ આ જીત ઉપર ગર્વ કરવો જોઈએ : જીતથી અમારો વિશ્વાસ વધ્યો : ઓસ્ટ્રેલિયાને હરાવવું અમારા માટે મોટી વાત

(3:40 pm IST)