Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પ૦ ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કરનારા ઇતિહાસમાં બીજા ખેલાડી બન્યા વિરાટ કોહલી

        વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પછી પ૦ ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કરનારા બીજા ખેલાડી બન્યા છે.

        એમણે આ ઉપલબ્ધી ગુરુવારના દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પૂનામા શરૂ થયેલ બીજા ટેસ્ટમાં ટીમની આગેવાની કરવા સાથે હાંસલ કરેલ છે.

        આ મામલામા એમણે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી (૪૯ ટેસ્ટ) ને પાછળ ધકેલ્યા છે.

(10:22 pm IST)